Tellywood / ઇન્ડિયન આઇડલ 12ની ટ્રોફી પવનદીપે જીતી, ઇનામમાં મળી લગ્ઝરી કાર અને લાખો રૂપિયા

pawandeep rajan is winner of indian idol 12

ઇન્ડિયન આઇડલની સિઝન 12નો વિજેતા પવનદીપ બન્યો છે. છેલ્લા ઘણા સમયથી લોકો વચ્ચે ચર્ચા હતી કે કોણ બનશે પરંતુ હવે તે રાઝ પરથી પરદો ઉઠી ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ