નિવેદન / બિલકિસ બાનુ કેસને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ પત્રકાર પરિષદ યોજી, કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

Pawan Khera of Congress held a press conference regarding the Bilkis Banu case

આજે પવન ખેરા આજે ગુજરાતમાં બિલકિસ બાનુ કેસ મુદ્દે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જ્યાં તેમણે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું, બિલકિસ બાનુ કેસમાં હત્યારાઓને છોડી દેવા એ કેવી રીતે ચલાવી લેવાય ? 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ