બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Bollywood / બોલિવૂડ / અભિનેતા અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પાસે છે લક્ઝુરિયસ કારનો કાફલો, એક જોશો બીજાને ભૂલશો

photo-story

6 ફોટો ગેલેરી

આંધ્રપ્રદેશ / અભિનેતા અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પાસે છે લક્ઝુરિયસ કારનો કાફલો, એક જોશો બીજાને ભૂલશો

Last Updated: 07:26 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Pawan Kalyan Car Collection:જનસેવા પાર્ટી પ્રમુખ, એનડીએની નવી સરકારના મંત્રી પવન કલ્યાણ લક્ઝરી કારના શોખીન છે. એક્ટર અને રાજનેતા સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર પવન કલ્યાણ હવે આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ બની ગયા છે. (Photo credit : envato, x.com/PawanKalyan)

1/6

photoStories-logo

1. મોઘી કારોનો કાફલો તેની પાસે

જન સેના પાર્ટીના વડા પવન કલ્યાણ હાલમાં નવી લોકસભાની એનડીએ સરકારમાં ચર્ચામાં છે અને ત્રીજી વખત મોદીને વડા પ્રધાન બનાવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા કહેવામાં આવી રહી છે. પવન કલ્યાણ આંધ્રપ્રદેશના સૌથી મોટા નેતાઓમાંના એક છે. ચાલો જાણીએ તેમની પાસે કઇ મોઘી કારો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. તેની પાસે કઇ કઇ કાર

પવન કલ્યાણ પાસે મહિન્દ્રા સ્કોર્પિયો એસ8, મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ મેબેક એસ 560, લેન્ડ રોવર રેંજ રોવર સ્પોર્ટ, ટોયોટા લેન્ડ ક્રુઝર, ટોયોટા વેલફાયર, જીપ રૈંગલર, મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક એસ 11 સહિત અનેક લક્ઝરી કારો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ મેબેક એસ 560

આ કારને 3982 સીસી, વી આકાર 8 સિલિન્ડર, 4 વાલ્વ/સિલિન્ડર, ડીઓએચસી પેટ્રોલ એન્જિન મળે છે, જે 463 બીએચપી અને 700 એનએમ આઉટપુટ જેનરેટ કરે છે. આમા આરડબ્લ્યુડી સિસ્ટમ સાથે 9 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળે છે. તેની કિંમત 2.29 કરોડ રૂપિયા છે. (પ્રતિકાત્મક તસવીર)

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લેન્ડ રોવર રેંજ રોવર સ્પોર્ટ

લેન્ડ રોવર રેંજ રોવર સ્પોર્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.4 કરોડ છે. રેંજ રોવર સ્પોર્ટ બે એન્જિન વિકલ્પો સાથે આવે છે; એન્જિન 8-સ્પીડ ઓટોમેટિિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલા છે. (પ્રતિકાત્મક તસવીર)

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પીએમના ભરોસા પાત્ર

પવન કુમાર ચુંટણી પછી પીએમ મોદીના ભરોષાપાત્ર બની ગયા છે. પવન પાસે અનેક લક્ઝરી ગાડીઓ છે. ટોયોટાની ગાડી છે જેની એક્સ શોરૂમ કિંમત રૂ. 1.20 કરોડથી 1.30 કરોડની વચ્ચે છે. જીપ રૈંગલરની એક્સ શોરૂમ ભાવ રૂ. 67.65 લાખથી 71.65 લાખની વચ્ચે છે. મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક એસ 11 ની એક્સ શોરૂમ કિંમત 17.35 લાખ રૂપિયા છે. 12.65 લાખ રૂપિયાની કિંમતની મહિન્દ્રા સ્કોર્પિયો એસ8માં આરડબલ્યુડી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પવને મંદિરે દર્શન કરી લીધી સેલ્ફી

પવન કલ્યાણ મંદિરે દર્શન કરવા પહોચ્યા હતા ત્યારે તેમણે સેલ્ફી લીધી હતી જે તેમના ચાહકોને ખુબ પસંદ પડી હતી. પવન કલ્યાણનો જન્મ 2 સપ્ટેમ્બર 1968ના રોજ આંધ્ર પ્રદેશના બાપતલામાં થયો હતો. 55 વર્ષના પવન કલ્યાણે પોતાની ફિલ્મો દ્વારા લોકોના દિલ જીતી લીધા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

land rover Pawan Kalyan Car Pawan Kalyan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ