ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિર્ણય / મેઇન્ટેનન્સને લઇને યાત્રાધામ પાવાગઢમાં આજથી 6 દિવસ સુધી રોપ-વે બંધ

pavagadh ropeway close for maintenance

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેની સેવા બંધ કરવામાં આવી છે. મેઈન્ટેનન્સ કરવા માટે 6 દિવસ સુધી સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આમ આગામી 6 દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને ડુંગરના પગથિયાં ચઢીને માતાજીના દર્શન કરવા પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ