તોફાની ઈનિંગ / આજે શું ખાઈને આવ્યો છે ભાઈ? એક ઓવરમાં 34 અને 19 બોલમાં 96 રન ઝૂડી કાઢ્યા, સેન્ચુરી ફટકારી બોલરોને રડાવ્યા

paul stirling hit 34 run in an over during his century inning against northamptonshire in t20

ટી-20નો મુકાબલો બેટરોનો હોય છે. તેમાં બોલર પણ હાવી થાય છે. પરંતુ તેમાં બેટર વધુ વરસે છે. પરંતુ ક્યારેક-ક્યારેક અમુક બેટરોનો ભાર એટલો બધો વધારે હોય છે કે હાહાકાર મચાવી નાખે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ