વાયરલ / VIDEO : રાજકુમારની પત્ની પત્રલેખાએ સાડી પર લખ્યું કંઇક એવું કે સોશ્યલ મીડિયા પર થઇ ગઇ જબરી ટ્રોલ

patralekha got troll for her saree at mumbai airport

એક્ટર રાજકુમાર રાવ અને તેની પત્ની પત્રલેખા લગ્ન કરીને મુંબઇ પરત આવી ગયા છે. કપલના વેડિંગની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે એવામાં જ પત્રલેખાને ટ્રોલ કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ