વાયરલ / VIDEO : લગ્નમાં પત્નીએ ભરી રાજકુમાર રાવની માંગ, સોશ્યલ મીડિયા પર વીડિયો થઇ રહ્યો છે વાયરલ 

patralekha filled the mang of rajkumar rao

રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન હાલમાં ખુબ ચર્ચામાં છે. 11 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યાં બાદ તેઓએ લગ્ન કરી જ લીધા છે. 

બ્રેકિંગ ન્યૂઝ