મોબાઈલનું વળગણ / ફોન પર વાત કરતાં કરતાં ગટરના ખુલ્લા ઢાંકણામાં પડી ગઈ મહિલા, Video જોઈને શ્વાસ અટકી જશે

patna viral video women fill in the open manhole while going to talk on phone

બિહારની રાજધાની પટનામાં એક મહિલા રસ્તા પરની ગટરમાં પડતા સ્થાનિકોમાં હડકંપ મચ્યો છે. આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. એક મહિલા એક ઑટોની પાછળ ફોન પર વાતચીત કરતી હતી. આ દરમ્યાન રસ્તાની વચ્ચે ગટરનુ ઢાંકણુ ખુલ્લુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ