કહેર / દેશના 4 રાજ્યોમાં આ 2 રોગના કારણે વધ્યું ટેન્શન, અત્યાર સુધીમાં થયા 100 લોકોના મોત

patna viral fever  update about 100 people dead in bihar haryana madhya pradesh and uttar pradesh read full report

દેશમાં બિહાર સહિત મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં વાયરલ ફીવર અને ડેન્ગ્યૂનો કહેર વધી રહ્યો છે. યૂપી અને એમપીમાં સૌથી વધારે લોકો પ્રભાવિત થવાની સાથે આ 2 બીમારીથી કુલ 100 લોકોના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ