નિવેદન / લાલુના લાલ માટે RJD ના દ્વાર બંધ, તેજપ્રતાપને લઈને પાર્ટી નેતાએ કર્યાં ચોંકાવનારા ખુલાસા, મચ્યો ખળભળાટ

 patna tej pratap yadav out from lalu yadav rjd shivanand tiwari said

RJDમાં મચેલા ઘમાસાણની વચ્ચે પાર્ટી નેતા શિવાનંદ તિવારીએ ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. તેમણે કહ્યું કે લાલુના મોટાપુત્ર તેજપ્રતાપ યાદવને પાર્ટીમાંથી પહેલેથી જ હાંકી કઢાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ