મોટા સમાચાર / 40 મિનિટ સુધી ‘ગાયબ’ રહ્યું સાંસદ મનોજ તિવારીનું હેલિકોપ્ટર, પટનામાં ઈમરજન્સી લેન્ડિગ, માંડ માંડ બચ્યા કેમ કે...

patna helicopter of bjp mp manoj tiwari did emergency landing at patna airport bramk

બિહારમાં થઈ રહેલા વિધાનસભા ચૂંટણીને લઈને નેતાઓ અને સ્ટાર પ્રચારકો સતત હવાઈ મુસાફરી કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના સ્ટાર પ્રચારક અને ફિલ્મ અભિનેતા તથા સાંસદ મનોજ તિવારીના હેલિકોપ્ટરનું ઈમરજેન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું છે. હકિકતમાં ભોજપુર ફિલ્મોના સુપરસ્ટાર મનોજ તિવારીને ચૂંટણી પ્રચાર માટે બેતિયા જવાનું હતુ. જેના માટે તેઓ સવારે લગભગ 10 વાગે પટનાથી રવાના થયા હતા. પરંતુ બેતિયામાં તેમનું હેલિકોપ્ટ ઉતરી શક્યું નહોંતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ