બિહાર / પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ડો. સીપી ઠાકુરને થયો કોરોના, ટ્વિટ કરીને આપી જાણકારી

patna former union minister and senior bjp leader dr cp thakur got corona positive

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. સીપી ઠાકુર પણ કોરોના સંક્રમિત થયા છે.કોરોના પોઝિટિવ આવ્યાની વાત તેઓએ ટ્વિટ કરીને પોતે જ આપી છે અને કહ્યું છે કે છેલ્લા કેટલાક સમયમાં મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે તે પણ તેમના ટેસ્ટ કરાવી લે અને સાથે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ