બિહાર / પટનામાં પૂર્વ મુખિયાની હત્યા, સીવાનમાં વ્યક્તિને ગોળીઓથી મોતને ઘાટ ઉતારી અપરાધીઓ ફરાર

patna firing ex mukhiya murder siwan murder

ચૂંટણી ખતમ થતાં જ બિહારમાં હિંસાનો માહોલ ફેલાઈ રહ્યો છે. પટનામા આજે સવારે દુલ્હન માર્કેટમાં બાઈક સવાર અપરાધીઓએ પૂર્વ મુખિયા સંજય વર્માને ગોળી મારી. તેઓ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે ઘટના બની. ઘટના બાદ અપરાધીઓ બાઈક પર ફરાર થયા હતા. આ સાથે જ સીવાનમાં પણ એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ