BIG NEWS / પટનાઃ ગંગા નદીમાં મોટી દુર્ઘટના, બોટમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ

patna explosion in boat four died and many injured

બિહારની રાજધાની પટનામાં શનિવારે બપોરે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. અહીં ગંગા નદીમાં પાણીની વચ્ચે હોડીમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ