લાલ 'નિ'શાન

અભિયાન / ડુંગળીનું સસ્તા ભાવે વેચાણ કરવા આ રાજ્યની સરકારે કર્યો નવતર પ્રયોગ, જાણીને થશે આશ્ચર્ય

Patna city biscoman will now sell cheaper onion

પટનામાં બિસ્કોમાન તંત્રને સસ્તા ભાવે ડુંગળી વેચવાનો નિર્ણય ભારે પડ્યો છે. સસ્તા ભાવે વેચાણ થતા મોટી સંખ્યામાં લોકો ડુંગળી ખરીદવા માટે પહોંચ્યા હતા. 35 રૂપિયા કિલોના ભાવથી તંત્ર દ્વારા ડુંગળી આપવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો ઉમટ્તા તંત્ર દ્વારા મોબાઈલ વાનથી ડુંગળી વેચવાનો નિર્ણય લેવાયો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ