મોટા સમાચાર / બીજા ડેપ્યૂટી સીએમ બનશે આ મહિલા ધારાસભ્ય, બિહારમાં પહેલા મહિલા ઉપ મુખ્યમંત્રી તરીકે લેશે શપથ

patna bjp mla renu devi will take oath of first lady deputy cm of bihar today bramk

ભાજના ધારાસભ્ય રેણુ દેવી બિહારના પહેલા મહિલા ડેપ્યૂટી સીએમ બનશે. બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં બની રહેલી એનડીએ સરકારમાં આ વખત 2 ડેપ્યૂટી સીએમ બનશે. નીતિશ કુમાર જ્યાં જેડીયૂ તરફથી સીએમની ખુરશી સંભાળી રહ્યા છે. ત્યારે ભાજપ તરફથી ડેપ્યૂટી સીએમની જવાબદારી એક મહિના અને એક પુરુષને આપવામાં આવી રહી છે. ડેપ્યૂટી સીએમ માટે ભાજપ તરફથી જ્યાં પહેલું નામ કટિહારના ધારાસભ્ય તારાકિશોર પ્રસાદનું નક્કી કર્યુ હતું. ત્યારે બીજુ નામ રેણુ દેવીનું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ