બિહાર / સસ્પેન્સ ખતમ : આ ધારાસભ્ય બનશે બિહારના નવા ડેપ્યૂટી સીએમ, નીતિશ કુમારની સાથે લેશે શપથ

patna bjp mla of katihar tar kishore prasad will take oath of deputy cm in bihar today bramk

બિહારના નવા ડેપ્યૂટી સીએમને લઈને તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. ભાજપના 4 વખતના ધારાસભ્ય અને સીમાંચલના દિગ્ગજ નેતા તારાકિશોર પ્રસાદ બિહારમાં નવા ડેપ્યૂટી સીએમ બનશે. એક ન્યૂઝ ગ્રુપને ઈન્ટરવ્યૂમાં તારાકિશોર પ્રસાદે પોતે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે બિહારના ઉપ મુખ્યમંત્રીને લઈને તેમના નામ પર સહમતિ બની છે અને સોમવારે તેઓ ડેપ્યૂટી સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ