કાર્યવાહી / ભાજપે આ નેતાને પાર્ટીમાંથી કાઢી મૂક્યા, જીભ કાપી લાવનારને 11 લાખના ઈનામની કરી હતી જાહેરાત

 patna bjp leader gajendra jha suspended from party after announcement of 11 lakhs rupees reward

જીતનરામ માંઝીએ આપેલા નિવેદન બાદ બિહારની કોર્ટ અને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો બીજી તરફ BJPએ પોતાના નેતાને સસ્પેન્ડ કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ