બિહાર / કોરોનાની ત્રીજી લહેર ખતરનાકઃ ડોક્ટરને માટે ચેલેન્જ બન્યો 8 વર્ષના છોકરાનો કેસ, અથાગ પ્રયાસો બાદ પણ ન પકડી શક્યા કોરોના

patna bihar challenge for doctors 8 year old child corona case 90 percent lungs failure but test negative

બિહારમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા બની રહી છે ત્યારે પટનામાં 8 વર્ષના બાળકનો કેસ ડોક્ટર્સ માટે ચેલેન્જ બન્યો છે. તેના 90 ટકા ફેફસા ખરાબ છે, કિડની અને લિવર પણ સંક્રમિત છે. RTPCR અને એન્ટીજનમાં પણ કોરોના પકડાયો નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ