BIG NEWS / બિહારમાં ઓવૈસીને મોટો ઝટકો, AIMIMના 4 ધારાસભ્યો RJDમાં જોડાઈ ગયા

patna 4 mla of asaduddin owaisi aimim join rjd

બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીમાં મોટી તિરાડ પડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ