વર્ચસ / ગુજરાતના નવા મંત્રીમંડળમાં પાટીલ પાવર : દક્ષિણનો વધ્યો દબદબો, જાણો સૌરાષ્ટ્રમાંથી કેટલા મંત્રી

Patil Power in Gujarat's new cabinet: Southern dominance, find out how many ministers from Saurashtra

ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં સુરતનું પ્રભ્ત્વ પણ સૌરાષ્ટ્ર જેટલું જ રહ્યું છે.દક્ષિણ ગુજરાતના 7 ધારાસભ્યોને મંત્રી મંડળમાં મળ્યું સ્થાન.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ