મહામારી / કોરોનાથી સાજા થયા બાદ કેટલા સમય સુધી રહે છે બ્લેક ફંગસનો ખતરો, જાણો નિષ્ણાંતનો જવાબ

Patients within 6 weeks of COVID treatment are at highest risk of black fungus: Expert

દિલ્હીના એમ્સના સિનિયર ન્યૂરોસર્જન ડો.પી સરત ચંદ્રાએ જણાવ્યું કે કોરોનાથી સાજા થયેલા લોકોને છ અઠવાડિયા સુધી બ્લેક ફંગસનો ખતરો રહેતો હોય છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ