બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:11 PM, 14 July 2024
રવિવારે દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં 32 વર્ષીય દર્દીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટના શહેરની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલના ત્રીજા માળેથી સાંજે 4 વાગ્યે નોંધાઈ હતી. પેટમાં દુખાવાની ફરિયાદ કરનાર રિયાઝુદ્દીનને 23 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ત્રીજા માળે જઈને ચાર રાઉન્ડ ફાયર કર્યાં
હુમલાખોર રિયાઝુદ્દીનને મારવા માટે ત્રીજે માળ ગયો હતો અને ત્યાં તેણે 3-4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે હુમલાખોર 18 વર્ષનો છે તે પ્લાન કરીને રિયાઝુદ્દીને મારવા જ આવ્યો હતો.
ADVERTISEMENT
હુમલાખોર ફરાર
ADVERTISEMENT
દર્દીની હત્યા બાદ હુમલાખોર ફરાર થઈ ગયો હતો, પોલીસ દ્વારા તેની શોધ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.