તસવીર લોકશાહીની / બ્રેઇન હેમરેજ ઓપરેશનના 48 કલાકમાં જ મત આપવા આવ્યા દર્દી, અનેક બેઠકો પર લાકડીના ટેકે વૃદ્ધો દેખાયા 

Patient came to vote within 48 hours of brain haemorrhage operation, elderly with sticks appeared in many seats

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં લોકતંત્ર મજબૂત કરવા કોઈ લાકડીના ટેકે, તો કોઈ એમ્બ્યુલન્સ તો કોઈ બ્રેઇન હેમરેજ ઓપરેશનના 48 કલાકમાં જ મત આપવ જતાં નજરે પડ્યા 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ