ગાંધીનગર / પાટીદારો, કરણી સેના, દલિતો સામેના કેસો સરકાર પરત લેશે

Patidar reservation agitation karni sena Case against Dalits Gujarat Government

પાટીદારો, કરણીસેના અને દલિતો સામેના કેસ રાજ્ય સરકાર પાછા લેશે. પ્રદર્શનકારીઓ સામે જાહેરનામાના ભંગ હેઠળના કેસ રાજ્ય સરકારે પાછા લેવાનો નિર્ણય કર્યો છે. ગૃહ વિભાગે તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક પાસે 23 જુલાઇ સુધી આ પ્રકારના કેસોની વિગત અંગે રિપોર્ટ માગ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ