અમદાવાદ / હાર્દિક પટેલ પાલનપુર પહોંચે તે પહેલા અટકાયત, જાણો સમગ્ર મામલો

 patidar hardik patel detained congress ahmedabad gujarat

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને તેની સાથે જતી કેટલીક મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. સંજીવ ભટ્ટને રાખડી બાંધવા માટે હાર્દિક પટેલની સાથે કેટલીક મહિલાઓ પણ જઈ રહી હતી. જોકે હાર્દિક પાલનપુર જાય તે પૂર્વે જ અટકાયત કરી લેવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ