લૉકડાઉન / આ ગામમાં પત્નીના કહેવા પર પ્રમિકાને ઘરે લઇ આવ્યો પતિ અને પછી જે થયું તે...

Pati Patni Aur Woh Case In Mathura up

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં પતિ-પત્ની ઓર વોનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાને જ્યારે એ ખબર પડી કે નોઇડામાં રહેતા તેના પતિને કોઇ અન્યુ યુવતી સાથે સંબંધ છે તો તેણે પતિને સામેથી પ્રેમિકાને ઘરે લઇ આવવાનું કહ્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ