મનોરંજન / પઠાણે બનાવ્યો સૌથી મોટો રેકૉર્ડ: હિન્દી સિનેમાના ઈતિહાસમાં કોઈએ ન કર્યું હોય તેવું શાહરુખે કરી બતાવ્યું

Pathan sets the biggest record: Shah Rukh has done something that no one has done in the history of Hindi cinema.

25 જાન્યુઆરીએ નોન-હોલિડે પર રિલીઝ થયેલ ફિલ્મ હાલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ત્રણ દિવસમાં પઠાણે  313 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે

બ્રેકિંગ ન્યૂઝ