મનોરંજન / છેક કાશ્મીર સુધી 'પઠાણ'ની દહાડ: તોડ્યો 32 વર્ષનો રેકોર્ડ, થિયેટરની બહાર Housefullના પાટીયા, SRKએ કહ્યું Thanks

'Pathan' reverberated in Kashmir, record of 32 years broken, Housefull boards outside theaters

શાહરુખ ખાનની ફિલ્મે હવે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જણાવી દઈએ કે વર્ષો પછી કાશ્મીર ખીણના થિયેટરોની બહાર હાઉસફુલ સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ