ફિલ્મ જગત / રીલીઝ પહેલા જ Pathaanનો જોરદાર ક્રેઝ: અઢી લાખ એડવાન્સ ટિકિટ બુક, બધા રેકૉર્ડ તૂટશે તેવો અંદાજ

Pathaan's huge craze before release: 2.5 lakh advance ticket book, expected to break all records

ફિલ્મ પઠાણનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે અને ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ