મનોરંજન / બોક્સ ઓફિસ પર Pathaan નો દબદબો કાયમ, કમાણીમાં છ દિવસોમાં કર્યો 600 કરોડનો આંકડો પાર

Pathaan's dominance at the box office is permanent, the earnings crossed the 600 crore mark in six days

વિકેન્ડમાં ધમાકેદાર કમાણી કર્યા બાદ હવે જોવાનું એ છે કે પઠાણ ફિલ્મ ચાલુ દિવસોમાં ફિલ્મ કેટલી કમાણી કરી શકે છે. સોમવારના આંકડા બહાર આવ્યા છે ફિલ્મ પઠાણની કમાણીમાં ઘટાડો થયો દેખાય છે.

બ્રેકિંગ ન્યૂઝ