New Look / શાહરૂખને ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ થયા પુરા, ફેન્સ સાથે ફિલ્મ 'પઠાન'નો નવો LOOK શેર કરી આપી ટ્રીટ

pathaan video shah rukh khan completed 30 years in bollywood shared pathaan new look

શાહરૂખ ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પુરા થવા પર ફેન્સને ટ્રીટ આપી છે. તેમણે પોતાની નવી ફિલ્મ 'પઠાન'થી પોતાનો નવો લુક શેર કર્યો છે. તેમાં તેનો આખો ચહેરો દેખાઈ રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ