ના હોય ! / કરોડોની કારથી પણ મોંઘી છે શાહરુખ ખાનની ઘડિયાળ, કિંમત જાણીને ફેન્સના ઊડી જશે હોશ!

pathaan starrer shah rukh khan wears 5 crore rupees watch pics goes viral

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન એક વખત ફરીથી ચર્ચામાં આવ્યાં છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બૉક્સ ઑફિસ પર કમાણી મામલે બધા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. હવે શાહરૂખ ખાનની ઘડિયાળની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, જેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.

બ્રેકિંગ ન્યૂઝ