ભારે કરી ! / Pathaan ના ફેન્સની ભીડ જોઈ કર્મચારીઓ ભાગ્યા! લોકોએ કેન્ટીનમાં મચાવી લૂંટ, 10 જ મિનિટ ચાલી ફિલ્મ

pathaan film crowd gathered in theaters to watch shah rukh khan movie canteen looted video

રાજસ્થાનના કોટા શહેરમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના શોના સમયનો એક વીડિયો વાયરલ થયો છે. અહીં આખો મામલો કોટા સ્ટેશન વિસ્તારના નટરાજ સિનેમાઘરનો છે. અહીં ફિલ્મ જોવા પહોંચેલા બેકાબુ ટોળાએ ખૂબ હોબાળો કર્યો અને કેન્ટીનમાંથી સામાન લૂંટી લીધો.

બ્રેકિંગ ન્યૂઝ