બોલીવુડ / ફિલ્મ 'પઠાણ' પર ચાલી સેન્સર બોર્ડની કાતર! 'બેશરમ રંગ' ગીતમાં કરાયા આ 3 મોટા ફેરફાર, જુઓ શું

pathaan controversial song besharam rang gets 3 changes makers replace words in dialogues

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના ગીત પર થોડા દિવસો પહેલા હોબાળો થયો. ફિલ્મના બેશરમ રંગ ગીતમાં દીપિકા પાદુકોણની બિકિનીના રંગ પર લોકોએ વાંધો દર્શાવ્યો હતો. સેન્સર બોર્ડે નિર્માતાને ફિલ્મમાં થોડા ફેરફાર સુચન કર્યા હતા. હવે રિપોર્ટસમાં સામે આવી રહ્યું છે કે ડાયલોગ્સ અને ગીતમાં નિર્માતાએ આ ફેરફાર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ