મનોરંજન / નહીં રોકાય પઠાણની કમાણી: આઠમા દિવસે પણ રેકૉર્ડતોડ લોકોએ જોઈ ફિલ્મ, જુઓ કુલ કલેક્શન ક્યાં પહોંચ્યું

Pathaan Box Office Collection Day 8 Record breaking earnings continue on 8th day, towards earning 700 crores

પઠાણનું જોરદાર કલેક્શન ચાલું છે. પઠાણનું 8માં દિવસનું ઓલ ઈન્ડિયા નેટ કલેક્શન 18 કરોડ રૂપિયા થઈ શકે છે. પઠાણે 8માં દિવસમાં વર્લ્ડવાઈડ માર્કેટમાં 675 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે. સેકન્ડ વીકેન્ડ સુધી પઠાણ સરળતાથી વર્લ્ડવાઈડ 700 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લેશે. 

બ્રેકિંગ ન્યૂઝ