ઈતિહાસ રચ્યો! / Pathaan ની સામે તો KGF2 પણ ફેંકાઇ: બૉયકોટની માંગ વચ્ચે પહેલા જ દિવસે કમાણીએ તોડી નાંખ્યા રેકૉર્ડ

Pathaan Box Office Collection Day 1: Pathan created history became the biggest opener of Indian cinema

પઠાણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલા અનુસાર પઠાણે પહેલા દિવસે 54 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ