બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / pathaan besharam rang deepika padukone bikni designer shaleena nathani photos

આકર્ષક / વિવાદના બેશરમ રંગ: દીપિકાને ગ્લેમરસ લુક આપનારી ડિઝાઈનરનો બોલ્ડ લુક જોઈ ઘાયલ થઈ જશો, જુઓ PHOTOS

Premal

Last Updated: 08:13 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેશરમ રંગ ગીતમાં દીપિકાની જે બિકિનીને લઇને વિવાદ થઇ રહ્યો છે, તેની ડિઝાઈનર ખૂબ બોલ્ડ છે.

  • દીપિકાને ગ્લેમરસ લુક આપનારી ડિઝાઈનર અત્યંત છે બોલ્ડ
  • સ્ટાઈલિશ લુક આપનારી ડિઝાઈનરનું નામ છે શાલીન નથાની
  • સેલિબ્રિટીઓને સ્ટાઈલિશ લુક આપવા માટે ઓળખાય છે

પઠાણના ગીત બેશરમ રંગમાં દીપિકાની બિકિનીના કલરને લઇને વિવાદ છેડાયેલો છે. આ ગીતમાં દીપિકા પોતાની કારકિર્દીના અત્યાર સુધીના સૌથી ગ્લેમરસ લુકમાં દેખાઈ છે. જો કે, જેમણે દીપિકાને આ લુક આપ્યો છે, તે પણ તેનાથી ઓછી ઉતરે એવી નથી. 

દીપિકા પાદુકોણના જે લુકની આટલી ચર્ચા થઇ રહી છે, તેમને આ લુક આપનારી સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ શાલીન નથાની છે, જે સેલિબ્રિટીઓને સ્ટાઈલિશ લુક આપવા માટે ઓળખાય છે. 

શાલીન બી ટાઉનની દુનિયાની જાણીતી સ્ટાઈલિસ્ટ છે, જે દીપિકાની સાથે-સાથે શાહરૂખ ખાન, તમન્ના ભાટિયા, રણવીર સિંહ, કાર્તિક આર્યન જેવા મોટી સેલિબ્રિટીઓ માટે ડ્રેસ ડિઝાઈન કરી ચૂકી છે. 

પોતાની સ્ટાઈલિશ ડિઝાઈનથી શાલીન સેલિબ્રિટીઓને જેટલો સુંદર લુક આપે છે, તેટલી જ તેમનાથી વધુ ગ્લેમરસ છે. 

શાલીન નથાની દેખાવે અત્યંત સુંદર છે, તો ગ્લેમર મામલે તે બોલીવુડ અભિનેત્રીઓથી ઓછી ઉતરે એવી નથી. તે વારંવાર સોશિયલ મીડિયામાં સુંદર તસ્વીરો શેર કરતી રહે છે. 

શાલીન નથાનીના ઈન્સ્ટાગ્રામ પર તેમની આ પ્રકારની ઘણી સ્ટાઈલિશ તસ્વીરો છે. જેની સાથે તે ખૂબ બોલ્ડ પણ છે અને તે સોશિયલ મીડિયામાં બિકિની લુકમાં પણ તસ્વીરો શેર કરી ચૂકી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ