IND vs SL / પટેલ-પંડ્યાએ મેદાન પર મચાવ્યો તરખાટ: સૂર્યકુમારનું શાનદાર પ્રદર્શન, જુઓ ન્યૂ ટીમ ઈન્ડિયાના 5 હીરો

Patel-Pandya create havoc on the field: Suryakumar's brilliant performance, see 5 heroes of New Team India

ટીમ ઈન્ડિયા એ શ્રીલંકા સામેની T20 સીરિઝ 2-1થી જીતી લીધી છે અને આ 5 ખેલાડીઓ એ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરીને જણાવી દીધું છે કે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ