મહામારી / બાબા રામદેવની કોરોનાની દવાનું સૂરસૂરિયું : આયુષ મંત્રાલયે કોરોનિલ પર લગાવી રોક, કહ્યું પ્રચાર પણ બંધ કરો

patanjali claims to have covid19 medicine but ministry of ayush asides themselves

કોરોના વાયરસની દવાને લઇને સમગ્ર દુનિયાના સંશોધકો સંશોધન કરી રહ્યા છે. અત્યાર સુધી કોઇપણ દેશને વિશ્વસનીય દવા બનાવવામાં કોઇને સફળતા મળી નથીય ત્યારે બાબા રામદેવ મંગળવારે કોરોના સામે કારગત નીવડતી દવા બનાવવાનો દાવો કર્યો છે. યોગગુરૂએ કહ્યું કે, તેમની દવા કોરોનિલ દ્વારા 7 દિવસની અંદર 100 ટકા જેટલી રિકવરી જોવા મળશે. ત્યારે ભારત સરકારના આયુષ મંત્રાલયે બાબા રામદેવના દાવાને ફગાવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ