ડર્ટી ડૉક્ટર / પાટણમાં ડૉક્ટરનો એવો વીડિયો થયો વાયરલ કે SP-DY.SP પણ દોડતા થયા

patan sami doctor sex video goes viral police in action

પાટણના સમીમાં વડોદરા જેવો લંપટ ડોક્ટરનો કિસ્સો સામે આવ્યો છે. સમીના ડો.મહેન્દ્ર મોદી અને દીકરા કિશન મોદીનો સેક્સ વીડિયો વાયરલ થયો છે. જેમાં બાપ અને દીકરો દવાખાનામાં મહિલા દર્દીઓ સાથે કામલીલા કરતો વીડિયો સામે આવ્યો છે. ત્યારે મહિલા દર્દી સાથેનો વીડિયો વાયરલ થતા સમી પોલીસે બંનેની અટકાયત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ