પોલીસ પહેરો / ધંધુકા બાદ હવે રાધનપુરમાં પણ ભારેલો અગ્નિ, યુવતી પર હુમલા મામલે સજ્જડ બંધનું એલાન

 Patan Radhanpur Shergarh Attack on the young lady Heretical youth police

પાટણના રાધનપુરમાં વિધર્મી યુવકનો યુવતી પર હુમલાનો મામલે આવતીકાલે રાધનપુર સજ્જડ બંધ, 11 વાગે યોજાશે રેલી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ