BIG BREAKING / પાટણના રાધનપુર હાઈવે પર દર્દનાક અકસ્માત: 6નાં મોત, 5 ગંભીર રીતે ઘાયલ, જીપના ફુરચેફુરચાં ઉડી ગયા

Patan radhanpur highway accident 6 people dead 5 injured

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે તો 5 ઘાયલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ