સણસણતો સવાલ / મહારાષ્ટ્ર સરકાર દેવું માફ કરે તો ગુજરાતના ખેડૂતોને દેવામાફી કેમ નહીં?

Patan MLA write a letter to CM rupani for farmer Loan Waivers

પાટણ, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તીડ પડ્યા છે જેને પરિણામે ખેડૂતોનો ઉભો મોલ ભેરવાઈ રહ્યો છે. ખેડૂતો કેટલા ગતકડાં કરી કરીને તીડને ઉડાડી રહ્યા છે પરંતુ તેમ છતાંય તીડ ગાંઠતા નથી ત્યારે પાટણના ધારાસભ્યએ મુખ્યમંત્રીને ખેડૂતોને રાહત આપવા અને તેમનું દેવું માફ કરી દેવાનો ઉલ્લેખ કરતો પત્ર લખ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ