ગાંધીનગર / કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ, 'વર્ગ 3નો અધિકારી 2000 કરોડનો આસામી, ગુજરાતના ઇતિહાસનો પ્રથમ ગુનો હશે'

Patan MLA Kirit Patel allegation Gandhinagar Class 3 employees

ગાંધીનગરમાં વર્ગ-3નો કર્મચારી 2000 કરોડનો આસામી હોવાનો કોંગ્રેસના ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગાંધીનગર કલેકટરને પત્ર લખ્યો હતો. જે પત્રમાં વર્ગ-3ના કર્મચારીની માહિતી માંગી હતી. આ માહિતીના આધારે ધારાસભ્ય દ્વારા આ કર્મચારી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ અંગે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ