વિવાદ / CM રૂપાણી સામે ધારાસભ્યોના અસંતોષનો ચરૂ ફરી ઉકળ્યો, પાટણના MLAની ભુખ હડતાળ કરવાની ચિમકી

patan MLA hunger protest against CM Vijay Rupani

છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતના ધારાસભ્યોનો અસંતોષનો ઉકળતો ચરૂ ચરમસીમાએ પહોંચ્યો છે. ગુજરાતની રૂપાણી સરકાર વિરુદ્ધ ધારાસભ્યો ડગલે ને પગલે રોષ ઠાલવી રહ્યા છે. આ હજુ ભાજપના MLA કેતન ઈનામદારને માન મનાવ્યા અને તેમના કામો કરી આપ્યા ત્યાં પાટણ કોંગ્રેસના MLA કિરીટ પટેલના કામો ન થતાં ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઓફિસ સામે ભુખ હડતાળની ચિમકી અપાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ