દર્દનાક / આત્મવિલોપન : પાટણમાં ભરબજારે એક યુવાન ભડભડ સળગ્યો, સર્જાયા કરૂણ દ્રશ્યો

patan man can fire himself for protest against corruption

પાટણમાં ખુબજ કપરા દ્રશ્યો સર્જાયા હતા. એક યુવાને આત્મવિલોપનમાં પોતાની જાતને જલાવી હતી જેને પગલે આખા બજારમાં નાસભાગ મચી ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ