પાટણ / Video Viral: CR પાટીલ નેતાઓથી અજાણ, સભામાં કહ્યું- 'શું નામ છે ભાઈ, તમે ધારાસભ્ય જ છોને?'

Patan cr patil bjp meeting MLA gujarat politics

સીઆર પાટિલ હાલ ઉત્તરગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે સભા સંબોધતા અજીબ વર્તન કર્યું હોય તેમ લાગી રહ્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ પોતાના ધારાસભ્યોને ન ઓળખતા હોય તેવા સૂર જોઈ અનેક સવાલો ઉભા થયા છે. તો તેમની આ સ્પીચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ સીઆર પાટીલે શું કહ્યું...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ