ખુલાસો / કોઈ મારા FB અકાઉન્ટથી પૈસા માંગે તો આપતા નહીં: કોંગ્રેસ ધારાસભ્યએ કેમ કરવી પડી આવી સ્પષ્ટતા

Patan Congress candidate Kirit Patel's Facebook account hacked

પાટણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. ફેસબુક એકાઉન્ટ હેક થતા તેમણે વીડિયો બનાવીને લોકોને અવગત કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ