જનતાનો આક્રોશ / સાહેબ, પ્રજા હવે તમારા પર થૂંકે છે, હજુ કેટલા મરવા દેવાના છે: ભાજપ સાંસદ અને મહિલા કાર્યકરની AUDIO ક્લિપ વાયરલ

Patan BJP Worker And MP Bharatsinh Dabhi Audio Viral

પાટણથી ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી સાથેની વાતચીતનો ઓડિયો ક્લીપ વાયરલ, ભાજપના જ મહિલા કાર્યકરે જિલ્લામાં કોરોનાની સ્થિતિને લઈ ગુસ્સો વ્યક્ત કર્યો

બ્રેકિંગ ન્યૂઝ